उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के नवागत पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी से गांधीनगर स्थित उनके कार्यालय में शिष्टाचार मुलाकात की। इस दौरान डाक विभाग द्वारा सेवाओं में किये जा रहे नवाचार के बारे में उन्हें जानकारी दी।
मुलाकात के दौरान पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने मुख्यमंत्री को अपनी पुस्तक '16 आने 16 लोग' और आकांक्षा यादव की पुस्तक 'प्रकृति, संस्कृति और स्त्री' भेंट की। श्री काशी विश्वनाथ मंदिर प्रसाद के साथ भारत सरकार के राज चिन्ह के साथ जारी 'जय हिंद' डाक टिकट और 'रामायण : राम दरबार' पर जारी डाक टिकट की खूबसूरत प्रतिकृति भी भेंट की, जिसे प्राप्त कर मुख्यमंत्री जी काफी अभिभूत हुए और अपनी शुभकामनायें दीं।
गौरतलब है कि मूलत: उत्तर प्रदेश के आज़मगढ़ निवासी श्री कृष्ण कुमार यादव ख़्यात हिन्दी साहित्यकार, लेखक व ब्लॉगर भी हैं। भारतीय डाक सेवा के वर्ष 2001 बैच के अधिकारी श्री यादव की विभिन्न विधाओं में 7 पुस्तकें प्रकाशित हो चुकी हैं। एक कुशल व संवेदनशील प्रशासक के रूप में लोकप्रिय श्री यादव की शिक्षा जवाहर नवोदय विद्यालय, आज़मगढ़ और इलाहाबाद विश्वविद्यालय से हुई है। यह भी सुखद संयोग है कि श्री यादव ने सिविल सेवाओं में अपने करियर की शुरुआत वर्ष 2003 में प्रवर डाक अधीक्षक, सूरत मण्डल के रूप में की थी। उसके बाद लखनऊ, कानपुर, अण्डमान-निकोबार द्वीप समूह, प्रयागराज, जोधपुर, लखनऊ, वाराणसी के बाद एक बार फिर से गुजरात में पोस्टमास्टर जनरल के पद पर नियुक्ति हुई है।
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કરી શુભેચ્છા મુલાકાત
ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના નવા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલસાથે ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં શુભેચ્છામુલાકાત લીધી. આ દરમિયાન, પોસ્ટ વિભાગ દ્વારા સેવાઓમાં કરવામાં આવેલી નવીનતા વિશે તેમને માહિતી આપવામાં આવી.
મુલાકાત દરમિયાન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રીશ્રીને પોતાની પુસ્તકો પણ ભેટ આપી. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદની સાથે ભારત સરકારના રાજચિહ્નિત'જય હિંદ' ડાક ટિકિટ અને 'રામાયણ : રામ દરબાર' ઉપર પ્રકાશિત ડાક ટિકિટ ની સુંદર નકલ પણ ભેટ આપી, જેને પ્રાપ્ત કરીને મુખ્યમંત્રીશ્રીખૂબ જ પ્રભાવિત થયા અને પોતાની શુભકામનાઓ આપી.
વિશેષ નોંધનીય છે કે મૂળઉત્તરપ્રદેશના આઝમગઢ નિવાસી શ્રી કૃષ્ણકુમાર યાદવ પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, લેખક અને બ્લોગર પણ છે. ભારતીય પોસ્ટ સેવા ના વર્ષ 2001 બેચના અધિકારી શ્રી યાદવની વિવિધ શૈલીઓમાં 7 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકેલ છે. એક કુશળ અને સંવેદનશીલ વહીવટદાર તરીકે લોકપ્રિય શ્રી યાદવનું શિક્ષણ જવાહર નવોદય વિદ્યાલય, આઝમગઢ અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી થયેલ છે. આ પણ એક સવિશેષતા છે કે શ્રી યાદવએ સિવિલ સર્વિસિસ માં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં પ્રવર ડાક અધિક્ષક, સુરત વિભાગતરીકે કરી હતી. ત્યારબાદ લખનઉ, કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનઉ, વારાણસી અને પછી ફરી એક વાર ગુજરાતમાં પોસ્ટમાસ્ટર જનરલના પદ પર નિમણૂક થઈ છે.
Postmaster General Krishna Kumar Yadav made a courtesy call on the Chief Minister of Gujarat, Bhupendrabhai Patel
Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad has made a courtesy call on the Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, at his office in Gandhinagar. During this, initiatives taken by Department of Posts in various fields were briefed to Hon’ble Chief Minister and he appreciated the active role played by India Post in the state and assured of all possible help.
During the meeting, Postmaster General Shri Krishna Kumar Yadav gifted his book "16 Aane 16 Log" and Book of Akanksha Yadav "Prakriti, Sanskriti aur Stri" to the Chief Minister. Replica of a stamp 'Jai Hind-15 August 1947' displaying the emblem of Government of India and 'Ramayana' stamps released by India Post were also presented along with Shri Kashi Vishwanath Temple Prasad. The Chief Minister was quite overwhelmed by these gifts and expressed his best wishes.
It is noteworthy that Shri Krishna Kumar Yadav is a renowned Hindi literature, author and blogger. An Officer of 2001 batch of the Indian Postal Service, Sh. Yadav has authored 7 books across various genres. A native of Azamgarh district in Uttar Pradesh, Shri Yadav has received his early education from JawaharNavodayaVidyalaya, Azamgarh and did Post graduation from University of Allahabad. It is a coincidence that he started his career in civil services as Senior Superintendent of Post offices, Surat Division in the year 2003. After that serving in various capacities in Lucknow, Kanpur, Andaman and Nicobar Islands, Prayagraj, Jodhpur, Lucknow, Varanasi, he has once again joined as Postmaster General in Gujarat circle on 9th July, 2024.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें